isugadhvi.wordpress.com
ઠપકાનાં વેણ
દ્વારકાની દશ્ય કોર્ય જાઓ તો શ્યામને કહેજો બે ઠપકાનાં વેણ. તારી યાદુંના ભોરીંગ અંતરને ઓરડે , ભૂંરાટા ભટકે દિ-રેણ. એને કહેજો બે ઠપકાનાં વેણ. ગોકુળની ગોરજ હવે પાંપણ પર પાથરે પીડાના પથરાળા પહાડ, તારા પ…